જય માતાજી
પરજીયા સોની સેવા સમિતી

                     
પરજીયા પ્રીમિયર લીગ PPL 2020 ક્રિકેટ ટુર્નામેન્ટ

સતત પાંચ વર્ષની સફળતા બાદ છઠ્ઠા વરસે પરજીયા લીગ 2020 નું આયોજન 15 માર્ચ 2020 રવિવાર થી 19 એપ્રિલ 2020 ,રવિવાર. સુધી અમદાવાદ ની પ્રતિષ્ઠિત A E S ના ગ્રાઉંડ ઉપર રાખેલ છે.

જેમા સવેઁ જ્ઞાતીમિત્રોને 15-3-2020 ને રવિવારે સવારે 9.30 હાજર રહીને શોભામાં અભિવૃદ્ધિ કરશો.

સરનામુ :- 
AES ગ્રાઉન્ડ, 
ગુજરાત યુનિવર્સિટી પાસે,
અમદાવાદ

અમદાવાદ પરજીયા સોની સેવા સમિતી વતી 
પ્રમુખશ્રી દિલીપભાઈ થડેશ્વર ના
જય માતાજી